રહી ગયેલ વિદ્યાર્થીઓ જોગ....
નોકરી મળવા બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ એ ડીગ્રી એડમિશન પણ ન લેવું હોય તો, ખાતાના વડાને અરજી આપી લીસ્ટમાંથી અન્યત્ર સિલેક્ટ થઇ ગયેલ વિદ્યાર્થી ઓને કાઢી નાખી ફાઇનલ લીસ્ટ બનાવવામાં તમારા વિભાગના પ્લેસમેંટના પ્રતિનિધિ વિદ્યાર્થીઓને સહકાર આપવો.
હાલમાં એસ. એંડ એસ. એસ. ગાંધી કોલેજ, સુરત ખાતે ત્રણ કંપનીઓના ઇંટર્વ્યુમાં આપણા વિદ્યાર્થીઓ ગયેલ નથી તથા બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓનું લીસ્ટ ઘણાં ડિપાર્ટ્મેંટમાં તૈયાર થવાની પ્રક્રિયા ચાલી રહેલ છે.
રહી ગયેલ વિદ્યાર્થીઓ ના લીસ્ટ વગર સીધે સીધા શ્રી કે ડી પટેલ પાસે આવવાથી કોઇ અર્થ સરતો નથી.