Thursday 18 August 2011

ડિપ્લોમા કેમિકલ ના વિદ્યાર્થીઓ

હાલમાં એસ.આર.એફ. કંપની ના કેમ્પસ ઇંટર્વ્યુ માટે ડિપ્લોમા કેમિકલ ના ફક્ત ૦૩ વિદ્યાર્થીઓ હાજર રહેલ હોવાથી હવે પછી આ વિભાગના વિદ્યાર્થીઓના કેમ્પસ ઇંટર્વ્યુ માટે મોટા ભાગની કંપનીઓ સંસ્થા ખાતે આવશે નહિં તથા કંપનીઓના જણાવ્યા મુજબના સ્થળે તેઓએ જવાનું રહેશે.