Saturday, 30 July 2011

Borosil, SRF coming soon....

રહી ગયેલ વિદ્યાર્થીઓ જોગ....

નોકરી મળવા બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ એ ડીગ્રી એડમિશન પણ ન લેવું હોય તો, ખાતાના વડાને અરજી આપી લીસ્ટમાંથી અન્યત્ર સિલેક્ટ થઇ ગયેલ વિદ્યાર્થી ઓને કાઢી નાખી ફાઇનલ લીસ્ટ બનાવવામાં તમારા વિભાગના પ્લેસમેંટના પ્રતિનિધિ વિદ્યાર્થીઓને સહકાર આપવો.

હાલમાં એસ. એંડ એસ. એસ. ગાંધી કોલેજ, સુરત ખાતે ત્રણ કંપનીઓના ઇંટર્વ્યુમાં આપણા વિદ્યાર્થીઓ ગયેલ નથી તથા બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓનું લીસ્ટ ઘણાં ડિપાર્ટ્મેંટમાં તૈયાર થવાની પ્રક્રિયા ચાલી રહેલ છે.
રહી ગયેલ વિદ્યાર્થીઓ ના લીસ્ટ વગર સીધે સીધા શ્રી કે ડી પટેલ પાસે આવવાથી કોઇ અર્થ સરતો નથી.

Wednesday, 27 July 2011

Adani Group Campus Interview at Surat

For Mundra  Port Operation Campus Interview of fresh Diploma Mechanical, Electrical, Civil Passout 2011 candidates on 1st & 2nd August at Gandhi Engineering College, Majuragate, Surat. Detailed schedule will be coming by tomorrow evening.

Dharmesh Kansara
Manager - HR & Admin
PMC Projects (India) Pvt. Ltd.
Adani Port, Hazira.
                                                                                                                                                     
Adani  Group  is  a fastest growing business house in India having a global footprint   with   interests  in  Infrastructure,  Power,  Global  Trading,   Logistics,  Energy,  Port  &  SEZ,  Mining,  Oil & Gas, Agri Business, FMCG  products,  Real  Estate  Development,  Bunkering, etc.  For further details about Adani Group and Group Companies, please visit http://www.adani.com/                                                               

Monday, 25 July 2011

પ્લેસમેંટની લેટેસ્ટ માહિતી ઇમેલમાં સીધી મેળવો

ખાસ....ખાસ....કોઇપણ કંપની ન ચૂકી જશો...રહી ન જશો........
પ્લેસમેંટની લેટેસ્ટ માહિતી ઇમેલમાં મેળવવા Follow કરો અને તમારા મિત્રોને Follow કરવા કહો.
50 થી વધુ Followers થોડા જ દિવસમાં થયેલ છે. એટલે કે Followers મિત્રોના ઇમેલ બોક્ષમાં સીધી જ નોટીસ મળી જાય છે...ઇમેલ નિયમીત ચેક કરતા રહો....
તો વધારે ને વધારે મિત્રોને લાભ લેવા કહો....